Monday, June 28, 2010

શુ ખબર ?

ફુલને શું ખબર એની સુંદરતાની
કોયલને શું ખબર એની મધુરતાની

સાવનને શું ખબર એની ઝરમરતાની
પરિમલને શું ખબર એની મહેકતાની

દિલને શું ખબર કોઇના ઓળખાણની
ઓળખાણને શું ખબર કોઇના દિલની